Nojoto: Largest Storytelling Platform

યોગ મન અને મગજ ને સ્થિર રાખે એને કેહવાય યોગ તમા

યોગ   
મન અને મગજ ને સ્થિર રાખે એને કેહવાય યોગ
તમારી યોગ્યતા ને આત્મતાવિશ્વાસ સાથે જોડે છે યોગ
તમને તમારી આવડત અવગત કરાવે છે યોગ
આપણા શરીર સુડોળ બનાવે છે યોગ
આત્મા અને શરીર ને સંતુલિત એને કેહવાય યોગ

©Sakshi Raval #YogaDay2021
યોગ   
મન અને મગજ ને સ્થિર રાખે એને કેહવાય યોગ
તમારી યોગ્યતા ને આત્મતાવિશ્વાસ સાથે જોડે છે યોગ
તમને તમારી આવડત અવગત કરાવે છે યોગ
આપણા શરીર સુડોળ બનાવે છે યોગ
આત્મા અને શરીર ને સંતુલિત એને કેહવાય યોગ

©Sakshi Raval #YogaDay2021
sakshiraval3286

Sakshi Raval

New Creator