યોગ મન અને મગજ ને સ્થિર રાખે એને કેહવાય યોગ તમારી યોગ્યતા ને આત્મતાવિશ્વાસ સાથે જોડે છે યોગ તમને તમારી આવડત અવગત કરાવે છે યોગ આપણા શરીર સુડોળ બનાવે છે યોગ આત્મા અને શરીર ને સંતુલિત એને કેહવાય યોગ ©Sakshi Raval #YogaDay2021