Nojoto: Largest Storytelling Platform

એ જગડતી હતી હું ફકત ને ફકત એને જોઇજ રહ્યો જાણે ઘણા

એ જગડતી હતી હું ફકત ને ફકત એને જોઇજ રહ્યો જાણે ઘણા સમય પછી મારું હર્દય ધબકતું હોય એવું લાગ્યું અચાનક એ સામે આવી અને ચપટી વગાડી અને કીધું ઓહ સાહેબ આમ સવાર ના કોઈ છોકરી પડે અને તમે મદદ ને બદલે નજર મારો છો મારા પર, હું હજી કઈ કવ એ પેહલાજ એ મન મૂકી ને જેમ વરસાદ વરસે ને એમ એ વરસી પડી. #ચા #કોફી #અને #તું

#ચા #કોફી #અને #તું