Nojoto: Largest Storytelling Platform

પોતાની જાતને એટલી બધી અંધારામાં રાખી ને ના જીવો કે

પોતાની જાતને એટલી બધી અંધારામાં રાખી ને ના જીવો કે ખરા સમયમાં અજવાળામાં પણ ન આવી શકો. જે છે એ સ્વીકારી ને જીવતા શીખો. મજા આવશે. બીજાને અપાતી સલાહ પર ક્યારેક જાતે અમલ કરી જોજો. પોતાની સલાહ પર પણ ગર્વ થશે.
                            - A. D HIRPARA #novel #love #life #prem #inspiration #motivation #gujarati #yqmotivation

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator