પુરુષો કરતા સ્ત્રીઓ વધારે સારી રીતે પ્રપોઝ કરી શકે છે પણ મોટાભાગે સારી રીતે પ્રપોઝ ના કરી શકતા પુરુષોને જ પ્રપોઝ કરવુ પડે છે જ્યારે સ્ત્રી સામેથી પ્રપોઝ કરે ત્યારે ભાગ્યે જ કોઇ પુરુષ ઇનકાર કરી શકે છે . ©Vasant Parmar #Happy_Propose_day