Nojoto: Largest Storytelling Platform

સાચે કોઈ સાથ અંત સુધી સાથ દેતું હશે?.. ખોટું કરી ક

સાચે કોઈ સાથ અંત સુધી સાથ દેતું હશે?..
ખોટું કરી કે સાચું દરેક વખતે પડખે કોઈ અડીખમ ઉભું રહેતું હશે?..
કેટકેટલા સમજોતા  પર ઉભી રહે છે સંબંધો ની દીવાલ..
નહીં તો આમ કોઈ ઘર ઉભું રહેતું હશે?.. #હુંઅનેમારીવાતો #yqbaba #yqmotabhai #yqgujaratipoems

darshana4860

Darshana

New Creator
streak icon1