મન મુકીને ચાલો આજે, તહેવાર આ ઉજવશું. જૂનું બધું ભૂલી જઇ, રુઠેલાં મનાવશું. દાન-ધર્મનો મહિમા ભારે, યથાશક્તિ પાર પાડશું. દાણા-પાણી મૂકી છાપરે, પંખીડા બચાવશુ. Nidhi નાના-મોટા સહુ હળી-મળીને, વહેવાર આ સાચવશું. #uttarayan #patang