Nojoto: Largest Storytelling Platform

મન મુકીને ચાલો આજે, તહેવાર આ ઉજવશું. જૂનું બધું

મન મુકીને ચાલો આજે,
તહેવાર આ ઉજવશું.
જૂનું બધું ભૂલી જઇ,
રુઠેલાં મનાવશું.
દાન-ધર્મનો મહિમા ભારે,
યથાશક્તિ પાર પાડશું.
દાણા-પાણી મૂકી છાપરે,
પંખીડા બચાવશુ. Nidhi
નાના-મોટા સહુ હળી-મળીને,
વહેવાર આ સાચવશું. #uttarayan #patang
મન મુકીને ચાલો આજે,
તહેવાર આ ઉજવશું.
જૂનું બધું ભૂલી જઇ,
રુઠેલાં મનાવશું.
દાન-ધર્મનો મહિમા ભારે,
યથાશક્તિ પાર પાડશું.
દાણા-પાણી મૂકી છાપરે,
પંખીડા બચાવશુ. Nidhi
નાના-મોટા સહુ હળી-મળીને,
વહેવાર આ સાચવશું. #uttarayan #patang