Nojoto: Largest Storytelling Platform

આકાંક્ષાનો પહેલો દિવસ સ્કૂલનો બહુ યાદગાર રહેતો દર

આકાંક્ષાનો પહેલો દિવસ સ્કૂલનો બહુ યાદગાર રહેતો દર વર્ષે! કેમકે એને બહુ બીક લાગતી કે કેવા દોસ્તો મળશે,શું થશે !? એની મમ્મીને બરાબર ખબર એટલે જ એ કાંઈ બોલ્યા વગર, શિખામણ આપ્યા વગર પહેલા દિવસે  સાથે જ જતા બેઉં,  ચાલતા ચાલતા આડી નજરે માં આકાંક્ષાના હાવભાવ જોતી ,! અને જેવી મીઠાઇની દુકાન આવે એટલે ઉભી રહી જાય. "આકાંક્ષા ! હલવો લઈ લે તો જરા આ દુકાનથી!" આકાંક્ષા હસી પડે અને બધું ટેંશન છુમંતર! અને માં એને માથે હાથ મૂકીને વ્હાલ કરી લે.
 લગ્નનાં વીસ વર્ષોમાં ઘણીવાર આ હલવો ખાધો પણ એ સ્વાદ આકાંક્ષાને હજુ કયારેય લાગ્યો નથી..

 #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીકવોટ #yqbaba #મારીડાયરી

darshana4860

Darshana

New Creator