પ્રેમી જિંદગી ભર યાદો ના જામ પીધા છે, હર યાદો માં તમારા નામ લીધા છે, તમે કહો છો ભૂલી જજો અમને, પણ અમે તો અમારા શ્વાસ તમારે નામ કીધા છે…… #પ્રેમી