Kashmir દેશ મારો આજ એક થયો છે, સંકલ્પનો સાકાર થયો છે. સ્વર્ગ સુગમ સાકાર થયું છે, લુપ્ત અનંત અંધકાર થયું છે. સમાન સાથ સંચાર સમન્વય શાંતિ નું આગમ ધર્યું છે. વહયું રક્ત જ્યાં વિરોનું, માન વઘ્યું આજ એ સિરોનું. શ્વેત ચાદર હવેના મેલી થાશે, પ્રગતિનો ત્યાં પંથ રચાશે. દેશ મારો આજ એક થયો છે... - chintan shastri #kashmir #shabdbindu