ક્યાંય પહોંચવું જરૂરી ના હોય, ક્યારેક બસ આમ જ કોઈક નવા રસ્તે નીકળી પડવું હોય, ને કારણમાં કશું નહીં બસ તું તારી સાથે હોય. 🧡📙📙🧡 દરેક ડગલું મંઝિલ તરફ હોવું જરૂરી નથી, દરેક ડગલાની મંઝિલ હોવી જરૂરી નથી. #basyunhichalumein #journeywithoutdestination #journeywithyourself #enjoyinglife #beingwithyourself #believinginyourself #gujaratipoems #grishmapoems