Nojoto: Largest Storytelling Platform

ગહન વિચાર માં પડ્યું એક પતંગિયું આજ, મારી પાછળ દોડ

ગહન વિચાર માં પડ્યું એક પતંગિયું આજ,
મારી પાછળ દોડતા છોકરાવ ક્યાં છે આજ.
ટેકનોલોજી પાછળ મુકાય છે આંધળી દોટ,
 થતો કલરવ ને કલબલાટ, ખોવાયો છે આજ. #yqmotabhai
#yqgujarati
#yqgujratiquotes
#yqgujju #YourQuoteAndMine
Collaborating with Known Stranger
ગહન વિચાર માં પડ્યું એક પતંગિયું આજ,
મારી પાછળ દોડતા છોકરાવ ક્યાં છે આજ.
ટેકનોલોજી પાછળ મુકાય છે આંધળી દોટ,
 થતો કલરવ ને કલબલાટ, ખોવાયો છે આજ. #yqmotabhai
#yqgujarati
#yqgujratiquotes
#yqgujju #YourQuoteAndMine
Collaborating with Known Stranger
purvishah8999

purvi Shah

New Creator