Nojoto: Largest Storytelling Platform

ઉમળકો તો ઘણો હતો મનમાં, છતાં ચૂપ બેઠું હતું એ ગીત

ઉમળકો તો ઘણો હતો મનમાં,
છતાં ચૂપ બેઠું હતું એ ગીત કોઈ રાગ વગર...

પણ પછી તું આવી ને એ ખોવાયેલી ધૂન જડી ગઈ...!! #gujrati #love #shayri #lovequotes