સમય નથી કુદરતને માણવાનો વિચારે માનવી. સાચે જ. નજર ઊંચી કરે તો આકાશ છે, જરા ધ્યાનથી જુએ તો હજીયે આસપાસ બે ચાર ઝાડ છે, ને ઘર આંગણે શોખથી ક્યારેક વાવેલા મનગમતા છોડ છે, પણ સમય નથી. કારણ માનવી ઘણો વ્યસ્ત છે, ક્યારેક પોતાના વિચારોથી જ ગ્રસ્ત છે, તો ક્યારેક પોતાનામાં જ અસ્તવ્યસ્ત છે. છતાંય કુદરત વિશે વિચારતો માનવી, જે ભૂલી જતો કે પોતાની હયાતીને માણવાની કળા પણ એને હસ્તગત છે. 💚💚 #beinghuman #nature #humannature #busylife #remembertoenjoy #yqmotabhai #grishmapoems