જિંદગી એ ભૂમિતીની આકૃતિ નથી કે જેની રેખાઓ આપણે દોરી શકીએ;જિંદગી એ તો ભૂગોળનાં એક એવા અજાણ્યા પ્રદેશ ની આકૃતિ છે કે જેની રેખાઓ આપણને દોરી જાય છે...... અલગારી મોજ