ઈચ્છાઓ રાખી અનેક તેની પાછળ હું દોડતો હતો. જે મળશે નહીં મુજને કદી એને જ પામવા મથતો હતો. #ઇચ્છઓ #જીવનયાત્રા #સફળતા YourQuote Motabhai YourQuote Didi YourQuote Baba