જાતને અળગી કરી જાતને જોવાઇ જાય છે એક ડરેલુ બાળક હજુ પણ દેખાઈ જાય છે #yqmotabhai #yqgujarati #gujarati #ડર #જાત #બાળપણ #fear #child