ભરાયેલું આકાશ કાંઈક કહેવા ઇચ્છે છે કદાચ, એને પણ લાગતી હશે લાગણીની કમી કદાચ, એમ ને એમ નથી લખાતા શબ્દો દોસ્ત, મન નીચોવાઈ જાય છે એમને યાદ કરતા, એ શબ્દો બની ઉતરે છે કાગળ પર કદાચ... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #ગુજરાતી_કવિતા