Nojoto: Largest Storytelling Platform

માં ઘણું બધું કહેવું છે તને એક વાર શાંતિ થી સાંભળ

માં ઘણું બધું કહેવું છે તને
એક વાર શાંતિ થી સાંભળ ને માં..
લોકો શું કહેશે ના વિચાર અને લોકો ની આંખો માં આબરૂ રાખવા મા,
શું તું પોતાનાં બાળક ની નજરો માંથી ઉતરી જઈ ને તું ખુશ છે માં?
પપ્પા ને પૂછી ને કહું કહી ને પૂછ્યા વગર જ ના પાડી દઈ ને ,
શું તું મમ્મી અને પપ્પા કોઈ ની સાથે બાળક કંઈ વહેવાર ન રાખવા મજબૂર થાય એવું કરી ને,
શું તું ખુશ છે માં??
લોકો સલામ કરે ને આબરૂ લગાદાર આવી તો છાપ
રાખી ને બધાં લોકો ની નજરો માં મહાન થાય ને,
શું તું ખુશ છે બાળક ની નજરો માં ને બાળક સાથે હોવા છતાં તેના ના હોવામાં,
શું તું ખુશ છે માં???
તારી દીકરી બસ એટલું પૂછવા માગે છે કે પપ્પા અને મમ્મી થી વધારે એકલાં રેહવાનું બાળક પસંદ કરે,
અને કંઈ જ આશા ના રાખે આ વાત થી 
શું તું ખુશ છે માં ????
કઈ શકીશ તું મને કે શું તું ખુશ છે માં??????!!! #vaishaliba_vaghela #agegapsucks