Nojoto: Largest Storytelling Platform

આજ ઘણા ‌સમય પછી મારાથી કંઈક એવું કહેવાય ગયું, જાણ

આજ ઘણા ‌સમય પછી મારાથી કંઈક એવું કહેવાય ગયું,

જાણે ‌મારે તો‌ આ વાત પહેલા ‌જ કહેવાની જરૂર,

તારી સાથે લડાઇ થયાં પછી હું મારા માં નથી સમાઇ શકતી...

તારા પ્રેમમાં આંખી ડૂબી ગયા પછી,
"તું જ્યારે જ્યારે લડીને દૂર જાય છે,
તને યાદ પણ નથી કે હું ‌અડધી પણ કેમ રહીશ એકલી?".
-નૂપુર છાયા ઓઝા
(તારીખ ‌: ૦૯/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #shayari #poem #gujju #gujarati