Nojoto: Largest Storytelling Platform

પલટો વાતાવરણનો જો આજે મૌસમ પણ બદલાઈ ગયો છે. તારી

પલટો  વાતાવરણનો

જો આજે મૌસમ પણ બદલાઈ ગયો છે.
તારી જેમ કેવો એ પણ હરખાઇ ગયો છે.

સુર્ય વાદળો વચ્ચે કયાંક છુપાઈ ગયો છે,
ભીનો ધુમ્મસ,પવન સાથે છવાઇ ગયો છે.

કયાંક ઠંડી,તો કયાંક વરસાદ થઈ ગયો છે.
લાગે છે શીયાળો,ચોમાસે ફેરવાઇ ગયો છે.

© Bharat Chaudhari #coldnights  Bijendra Singh Pal Suman Zaniyan
પલટો  વાતાવરણનો

જો આજે મૌસમ પણ બદલાઈ ગયો છે.
તારી જેમ કેવો એ પણ હરખાઇ ગયો છે.

સુર્ય વાદળો વચ્ચે કયાંક છુપાઈ ગયો છે,
ભીનો ધુમ્મસ,પવન સાથે છવાઇ ગયો છે.

કયાંક ઠંડી,તો કયાંક વરસાદ થઈ ગયો છે.
લાગે છે શીયાળો,ચોમાસે ફેરવાઇ ગયો છે.

© Bharat Chaudhari #coldnights  Bijendra Singh Pal Suman Zaniyan