Nojoto: Largest Storytelling Platform

મન રહેતું હસતું-રમતું, કરીને ગમતું, ક્યારેક કોશિશો

મન રહેતું હસતું-રમતું,
કરીને ગમતું,
ક્યારેક કોશિશો પણ કરતું,
તો ક્યારેક બસ એમ જ અમસ્તું.
છતાં કરી બેસતું ફરિયાદો
નાની-મોટી, જો થાય ના ગમતું
તો ક્યારેક બસ આમ જ અમસ્તુ.
ઘણું સમજતું, પણ
ગમતું એને નાસમજ બનવું,
આમ જ અમસ્તુ.
જાણતું ના થાય બધું અમસ્તું
એટલે હસતું-રમતું, રડતું,
શીખતુ,સમજતું, રહેતું મસ્તુ,
બસ ક્યારેક અમસ્તાં અમસ્તાં
કરી લેતું થોડું અમસ્તું. 💙💙
#મનનીવાતો #feelings #emotions #humannature #moods #notsorandomthoughts #gujaratipoems #grishmapoems
મન રહેતું હસતું-રમતું,
કરીને ગમતું,
ક્યારેક કોશિશો પણ કરતું,
તો ક્યારેક બસ એમ જ અમસ્તું.
છતાં કરી બેસતું ફરિયાદો
નાની-મોટી, જો થાય ના ગમતું
તો ક્યારેક બસ આમ જ અમસ્તુ.
ઘણું સમજતું, પણ
ગમતું એને નાસમજ બનવું,
આમ જ અમસ્તુ.
જાણતું ના થાય બધું અમસ્તું
એટલે હસતું-રમતું, રડતું,
શીખતુ,સમજતું, રહેતું મસ્તુ,
બસ ક્યારેક અમસ્તાં અમસ્તાં
કરી લેતું થોડું અમસ્તું. 💙💙
#મનનીવાતો #feelings #emotions #humannature #moods #notsorandomthoughts #gujaratipoems #grishmapoems