ઝરમર વરસતા વરસાદને પૂછું તારા દિલનું નામું ઠંડા ઠંડા પવનમાં અનુભવુ તારી યાદોનું સરનામું તું કહે તો તને મળવા આવું ધોધમાર વરસાદમાં નહીં તો કાગળની હોડીમાં મોકલું તને મારું સરનામું #દિલ #પ્રેમ #હોડી #વરસાદ #વરસાદીવાતો #યાદ #સરનામું #યાદો