Nojoto: Largest Storytelling Platform

माँ "માં" એક અક્ષર નાં શબ્દ માં વપરાતા માનવ શરીર ન

माँ "માં"
એક અક્ષર નાં શબ્દ માં વપરાતા માનવ શરીર ના વાદ્ય 

એક હ્રદય થી , બે હોઠ દ્વારા , અપાર લાગતી લાગણીઓ થકી, અગણિત સંસ્કારો સુધી, અનંત અંતર પ્રેમ થી ,દિલ ના છેલ્લા શ્વાસ સુધી, નિસ્વાર્થ ભાવ થકી, આંખો ના છેલ્લા અશ્રુ સુધી, બોલ ના છેલ્લા બંધન સુધી, સાત જન્મ ના નઈ પણ સાત ભવ સુધી ના સાથ સુધી પણ આ શબ્દ નું રૂણ ના ઉતરી શકે છતાં તમને ક્ષણ ભર મા તારી દે એનું  નામ "માં"
જેણે બોલતા શીખવ્યું એનું વર્ણન ના થઈ શકે એ "માં" #माँ #gujrati #gujrat #shayar #shayari #shayaries #sadshayri #pyarkadardhai #ishq #ravan

nojotouser8648654803

wordsofshiv

New Creator