Nojoto: Largest Storytelling Platform

હું બેધ્યાન મને રસ્તા ના જડે ને તું રસ્તો બતાવે ને

હું બેધ્યાન મને રસ્તા ના જડે
ને તું રસ્તો બતાવે ને મને ફાવતું જડે,
મારી આ આદતની તને ખીજ ચડે
આમ શું તું મારી આધારિત બને,
હા આધારની આદત મને
જોકે આધારેય મને મારો મનગમતો ગમે,
ને હા ખોવાઈ જવું આદત છે મારી
શોધતી રહું છું ઘણું, ખુદને પણ,
ને આ બધીયે ખોજમાં મારા સિવાય
મને તને મળવું ગમે, મારા મુજ સુધીના
રસ્તે હું જાતે જ પહોંચીશ, પણ
શું તને આ સફરમાં મારા હમસફર થવું ગમે? ❤️❤️
#તારોસંગાથ #lovepoem #beingtogether #roadtomewithyou
#napowrimo #napowrimo2022bygrishma #poemfrommetoyou #grishmalovepoems