Nojoto: Largest Storytelling Platform

"આ વારેવારે શું સમય જોયા કરે છે?" "અરે, હું સમયસ

"આ વારેવારે શું સમય જોયા કરે છે?" 

"અરે, હું સમયસર ચાલું છું કે નહીં તે જોવ છું." 

"મતલબ સમય તે નક્કી કરી લીધો છે. તને ખબર જ છે કે તને ચાલતા કેટલો સમય લાગવાનો છે." 

"હા તો." 

"તો પછી?" ⏳⏳
#microtale #conversations #time #timeframe #watch #musingabouttime #gujarativarta #grishmaconversations