Nojoto: Largest Storytelling Platform

અમુક અફસોસ ,અમુક અધૂરપ અમુક દુઃખ જેમ આપણાં એકલાના

અમુક અફસોસ ,અમુક અધૂરપ અમુક દુઃખ જેમ આપણાં એકલાના હોય છે,જે કયારેય જાહેર નથી કરી શકાતા.. એમ અમુક સુખ,ક્ષણો, સમય..જે આપણો પોતાનો હોય,થોડી વાર પણ પોતાને સુખી કરી શકતો હોય...એના પર આપણો જ હક હોવો જોઈએ.....એ સુખ પણ આપણું જ હોવું જોઈએ...
દર્શના રાણપુરા

©Darshana 
  #ગુજરાતી #નોજોટોગુજરાતી #Nojoto #Nojotogujarati #Darshana
darshana4860

Darshana

New Creator

#ગુજરાતી #નોજોટોગુજરાતી Nojoto #Nojotogujarati #Darshana

154 Views