દુઃખ માં સાથે સાથે ને વાતો ચાલે લાંબી કોઈ સાથ આપે કે ના આપે પણ બહેનો મારી પહેલી, હોય કોઈ દિલ નું દર્દ તો બને એ હળવાશ નો જરિયો મારી બહેનો મારા માટે ખુશીઓ નો દરિયો, વિચારી ને વ્યાકુળ બને મારા વિશે કે હું દુઃખી જીવડો કરે મારા જીવન માં ઉજ્વળ સહભાગી નો દીવડો, હોય આખી દુનિયા તોય કોઈ ફરક ના પડે રણ જેવું બને આખું જીવન જો બહેનો ના હોય જોડે...❤️😍 ©Komal Radhe #પ્યારી મારી બહેનો #