Nojoto: Largest Storytelling Platform

સત્ય તલવારની ધાર પર ચાલવા જેવું છે, આવું એવાં લોકો

સત્ય તલવારની ધાર પર ચાલવા જેવું છે, આવું એવાં લોકો કહેતા હોય છે જેમને જૂઠાણાં મા ફાયદા જોવાય છે. એમને ખબર જ નથી કે સત્ય તો ફૂલોની મહેક છે ; હકારાત્મક ઊર્જા છે અને પોતાની પ્રકૃતિ છે. જેને લાલચ અને ભયના કારણે ભૂલી જવાયું છે. પોતાને બીજાની નજરમાં ઊંચા કરવા માટે પોતાની જાતને ઘણી નીચી નાખી દેવાઇ છે અને આ રીતે સત્ય ભુલાઈ રહ્યુ છે. #સત્ય તલવારની ધાર પર ચાલવા જેવું છે, આવું એવાં લોકો કહેતા હોય છે જેમને જૂઠાણાં મા ફાયદા જોવાય છે. એમને ખબર જ નથી કે સત્ય તો ફૂલોની મહેક છે ; હકારાત્મક ઊર્જા છે અને પોતાની પ્રકૃતિ છે. જેને લાલચ અને ભયના કારણે ભૂલી જવાયું છે. પોતાને બીજાની નજરમાં ઊંચા કરવા માટે પોતાની જાતને ઘણી નીચી નાખી દેવાઇ છે અને આ રીતે સત્ય ભુલાઈ રહ્યુ છે. 
#જુઠ્ઠા 
#vibrant_writer 
#pritliladabar 
#love 
#love2all  
#yqmotabhai 
#ગુજરાતી