Nojoto: Largest Storytelling Platform

White કોઈ કહે છે પૈસા નથી તો કોઈ કહે છે મોંઘવારી છ

White કોઈ કહે છે પૈસા નથી તો કોઈ કહે છે મોંઘવારી છે ,
તો પછી આ બજારમાં સાની દિવાળી છે ,
લખ્યા છે શબ્દો મારા વિચાર ના 
આ દિવાળી છે કે ગરીબો ની બરબાદી છે ,
મીઠાઈ વેચાઈ છે બજારો માં 
અને ફટાકડાં લેવાની ભીડ જામી છે ,છતાં આ માણસ કહે છે પૈસા નથી અને મોંઘવારી છે,
તો કોઈ કહે છે દિવાળી જેવું લાગતું નથી તોપણ ખર્ચ કરે છે 
ફટાકડામાં છતાં કહે છે પૈસા નથી ને મોંઘવારી છે ,
કોઇ ગરીબ લારીઓ માં વેચી રહ્યો છે પોતાની મહેનત અને મજબૂરી ,ત્યાં મોટી દુકાનો માં ભીડ ભળાય છે ,
મોંઘવારી હોવા છતાં વાહ શું દિવાળી છે ..

© Shayari Ki Duniya #happy_diwali