Nojoto: Largest Storytelling Platform

ઇશ્વરે જ્યારે માણસને બનાવ્યો ત્યારે તેને બધુજ આપ્

ઇશ્વરે જ્યારે માણસને બનાવ્યો ત્યારે તેને 
બધુજ આપ્યુ પણ ઍક ચીજથી વંચિત રાખ્યો.તેને કાયમી શાંતિ અને જંપ ના આપ્યો.માનવી અજંપામૉ રહેશે તો સતત 
પ્રયાસ અને મહેનત કરતો રહેશે અને જો 
થાકશે તો ઇશ્વર સમીપ આવશે.આમ જોતા
સફળતા કે નિષ્ફળતા બંને ઍના લાભમોં છે.

©दिवानी अल्पु
  #gujarati #ગુજરાતી

#gujarati #ગુજરાતી #astrologynormal

72 Views