Nojoto: Largest Storytelling Platform

જીવનને ઉજાળે ને ઉગારે, પૈસા.. માણસને બગાડે ને બનાવ

જીવનને ઉજાળે ને ઉગારે, પૈસા..
માણસને બગાડે ને બનાવે, પૈસા..
રમતને હરાવે ને જીતાડે, પૈસા..
વ્યક્તિને ભરમાવે ને શરમાવે, પૈસા..

આબરૂને કરમાવે ને મહેકાવે, પૈસા..
સંબંધોને ઘટાડે ને વધારે, પૈસા..
દિલને દુભાવે ને હસાવે, પૈસા..
દર્દને છુપાવે ને બતાવે, પૈસા..

નશાને ઉતારે ને ચડાવે, પૈસા..
ગરીબોને મરાવે ને જીવાડે, પૈસા..
નૌકાને ડુબાડે ને તરાવે, પૈસા..
સત્તાને સ્થાપે ને ડોલાવે, પૈસા..

- ઝરણા દાયમા✍️ #Nojoto #story #Money #Love #Life #Poetry #gujarati #poem 
#RaysOfHope
જીવનને ઉજાળે ને ઉગારે, પૈસા..
માણસને બગાડે ને બનાવે, પૈસા..
રમતને હરાવે ને જીતાડે, પૈસા..
વ્યક્તિને ભરમાવે ને શરમાવે, પૈસા..

આબરૂને કરમાવે ને મહેકાવે, પૈસા..
સંબંધોને ઘટાડે ને વધારે, પૈસા..
દિલને દુભાવે ને હસાવે, પૈસા..
દર્દને છુપાવે ને બતાવે, પૈસા..

નશાને ઉતારે ને ચડાવે, પૈસા..
ગરીબોને મરાવે ને જીવાડે, પૈસા..
નૌકાને ડુબાડે ને તરાવે, પૈસા..
સત્તાને સ્થાપે ને ડોલાવે, પૈસા..

- ઝરણા દાયમા✍️ #Nojoto #story #Money #Love #Life #Poetry #gujarati #poem 
#RaysOfHope
zarnadayma7856

Zarna dayma

Bronze Star
New Creator