Nojoto: Largest Storytelling Platform

તારી પ્રીત અને મારી પ્રીત બંને અલગ છે તું મારી પ

તારી પ્રીત અને મારી પ્રીત બંને અલગ છે 

તું મારી પ્રીત ને હું તારો પરછાયો... 
તું મારાં સપના ને હું તારો સથવારો... 
તું બની જા રોશની હું અંધકાર માં સમાણો...
જો તું ભટકે રાહ માં તો હું તારો પરછાયો..
વિશ્વાસ રાખ મારાં પર તારા દુઃખ મારાં ને મારાં સુખ માં તારો સહિયારો..
આવીજ હતી મીરાં ને ક્રિષ્ન ની પ્રીત... 

બોલ હવે કહીશ સાથ આપીશ તારો ? .એ જાણવા  છતાંય કે હું મીરાં છું મારાં કૃષ્ણ ની... રાધા નય બની શકું તારી #તારી પ્રીત ને મારી પ્રીત..

#તારી પ્રીત ને મારી પ્રીત..