Nojoto: Largest Storytelling Platform

શબ્દો કદાચ ખૂટી પડે.. લાગણી નહીં ખૂટે. જે બાંધી ને

શબ્દો કદાચ ખૂટી પડે..
લાગણી નહીં ખૂટે.
જે બાંધી ને પણ બાંધી ના શકાયું
એ બંધન નહિ છૂટે,
તું તારી વાતો તારો પ્રેમ,
તારી સુગંધ તારું બધું જ,
બસ બીજું શું આ આટલી 
નાની જિંદગી માં ખૂટે.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujjuquotes

darshana4860

Darshana

New Creator