ભૂલો કરતી ભૂલો થતી એમાંથી ક્યારેક શીખતી ને સમજતી ક્યારેક કોઈક સમજાવતું ક્યારેક જાતે સમજતી, ભૂલો કરું છું ભૂલો થાય છે એમાંથી હવે શીખું છું ને સમજુ છું ક્યારેક પોતાને ક્યારેક બીજાને, ભૂલો કરીશ ભૂલો થશે એ માનીશ ને સ્વીકારીશ સમજીને છતાંય ના સમજાય તો ફરી કોઈક ભૂલ મને સમજાવશે. 🧡📙📙🧡 #mistake #learnunlearnrelearn #acceptance #awareness #understanding #poemfrommetome #gujaratipoems #grishmapoems