ઉદાર મને જીવતો ગુજરાતી મંદિરોમાં સદાવ્રત દાન દક્ષિણા સદાય આપે યાત્રા કરે ભારતભરમાં મને ગર્વ છે હું ગુજરાતી છું અલગ અલગ બોલીઓ પણ ભાષા તો ગુજરાતી સૂરતીનો લહેકો જુદો મીઠી બોલી કાઠિયાવાડી મને ગર્વ છે હું ગુજરાતી છું - કૌશિક દવે Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002 _______________________________________________________ આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો