જિંદગી ક્યારેક એક શબ્દ, એક વાક્ય કે એક ગીતમાં, ક્યારેક એક વ્યક્તિ એક ઘરમાં સમાય જાય એટલી માપસરની લાગતી, તો ક્યારેક સઘળુંય ઓછું પડે એમ અમાપ છલકાતી, ને ક્યારેક માપસરનો માળો ન મળે તો બેમાપ લાગતી જિંદગી. 🧡💙💜💛💚🖤❤️ #life #fulloflife #emptiness #balance #beinghuman #findingyourself #gujaratipoems #grishmapoems