Nojoto: Largest Storytelling Platform

સાંભળ... મારી કેટલીક સામાન્ય ઈચ્છાઓ છે... જેમ કે..

સાંભળ...
મારી કેટલીક સામાન્ય ઈચ્છાઓ છે...
જેમ કે...તું ડ્રાઈવ કરે ને,
બાજુમાં બેઠી બેઠી તને જોઉં...
ટ્રાફિક જામમાં કંટાળીને,
તારા મોઢે નીકળેલો,
''ઓહ શીટ'' વાળો નિસાસો સાંભળું...
તું કોઈ વાત પર મને દસ મિનિટ લેકચર આપે,
ને હું કાંઈ જ ના સમજુ,
 ત્યારે તને આવેલો એ ગુસ્સો માણું...
તું મારી કોઈ ભૂલ બતાવે, 
ત્યારે થાય કે જે થોડું ઘણું પણ મને આવડે છે,
એમાં પણ ભૂલો પડે તો કેવું સારું...
તું નિરાંતે સુઈ ગયો હોય,
 ને તારા કપાળથી શરૂ કરીને,
 તારા વાળમાં હાથ ફેરાવું...
જ્યાં ત્યાં ચોંટાડેલી,
 મારી નાનકડી બિંદીને,
 તારા વોલેટમાંથી શોધું...
રડવાનું મન થાય,Nidhi
 ત્યારે ખોટો ઝગડો કરી,
તારા આલિંગનમાં હું રોઉં !!! #missu
સાંભળ...
મારી કેટલીક સામાન્ય ઈચ્છાઓ છે...
જેમ કે...તું ડ્રાઈવ કરે ને,
બાજુમાં બેઠી બેઠી તને જોઉં...
ટ્રાફિક જામમાં કંટાળીને,
તારા મોઢે નીકળેલો,
''ઓહ શીટ'' વાળો નિસાસો સાંભળું...
તું કોઈ વાત પર મને દસ મિનિટ લેકચર આપે,
ને હું કાંઈ જ ના સમજુ,
 ત્યારે તને આવેલો એ ગુસ્સો માણું...
તું મારી કોઈ ભૂલ બતાવે, 
ત્યારે થાય કે જે થોડું ઘણું પણ મને આવડે છે,
એમાં પણ ભૂલો પડે તો કેવું સારું...
તું નિરાંતે સુઈ ગયો હોય,
 ને તારા કપાળથી શરૂ કરીને,
 તારા વાળમાં હાથ ફેરાવું...
જ્યાં ત્યાં ચોંટાડેલી,
 મારી નાનકડી બિંદીને,
 તારા વોલેટમાંથી શોધું...
રડવાનું મન થાય,Nidhi
 ત્યારે ખોટો ઝગડો કરી,
તારા આલિંગનમાં હું રોઉં !!! #missu