Nojoto: Largest Storytelling Platform

દુનિયાની રીત સામે હુ ઝુકી ગઈ, મનને મૂંઝવે એવા પ્ર

દુનિયાની રીત સામે હુ ઝુકી ગઈ, 
મનને મૂંઝવે એવા પ્રશ્નનો કરી ગઈ, 
જયા કદર નથી આ જગતને સાહેબ,
ત્યાં જ હુ લાગણીની દુકાન ખોલીને બેસી ગઈ...
                                                     શબ્દોની રમત Dukan...
દુનિયાની રીત સામે હુ ઝુકી ગઈ, 
મનને મૂંઝવે એવા પ્રશ્નનો કરી ગઈ, 
જયા કદર નથી આ જગતને સાહેબ,
ત્યાં જ હુ લાગણીની દુકાન ખોલીને બેસી ગઈ...
                                                     શબ્દોની રમત Dukan...