Nojoto: Largest Storytelling Platform

જે શૂન્ય માંથી, થયું સર્જન અહી... તમારા થકી વિખરાય

જે શૂન્ય માંથી,
થયું સર્જન અહી...
તમારા થકી
વિખરાયેલા..
હતા મારા સપનાં
લાવ્યા સામે...
છે સફળતા..
જો સાથ છે તમારો
માગું શું બીજું ....
છે શરૂઆત
સાથ નો આ છે લાહ્વો
જીવી લઈએ..
છે તે પલાક્ષી
તો ભી રંગાઈ રંગે
કેવો આ રંગ...

 Dedicating a #testimonial to Known Stranger 
Wishing you a very happy birthday 💐
#purvishah 
#yaqbaba #yqgujrati #હાયકુ   #happybirthday
જે શૂન્ય માંથી,
થયું સર્જન અહી...
તમારા થકી
વિખરાયેલા..
હતા મારા સપનાં
લાવ્યા સામે...
છે સફળતા..
જો સાથ છે તમારો
માગું શું બીજું ....
છે શરૂઆત
સાથ નો આ છે લાહ્વો
જીવી લઈએ..
છે તે પલાક્ષી
તો ભી રંગાઈ રંગે
કેવો આ રંગ...

 Dedicating a #testimonial to Known Stranger 
Wishing you a very happy birthday 💐
#purvishah 
#yaqbaba #yqgujrati #હાયકુ   #happybirthday
purvishah8999

purvi Shah

New Creator