Nojoto: Largest Storytelling Platform

બંને ની ચા કોફી અને વાતો આજની પૂરી થાય છે હું બિલ

બંને ની ચા કોફી અને વાતો આજની પૂરી થાય છે હું બિલ ચૂકવવા માટે મારી લાકડી ના સહારે ઊભો થવા જાવ છું અને અચાનક જેમ તરસ્યા ને પાણી મળે એમ કીધું હવે છું ને સંગાથ તારી માટે હવે લાકડી શુકામ એમ કહીને મારી લાકડી છોડાવી અને હાથ એના ખભે રખાવ્યો   ફરી વાર કંઇક યાદ આવતું હોય એમ આંખો નબળી પડી જાય છે સવાર માં આંખ માંથી પાણી નું ટીપુ હા હવે તો પાણી જ ક્યશ અને સુર્ય નું કિરણ મારા મુખ પર પડે છે અને એ મને તાકી તાકીને. જોતી રહે છે ખરેખર અદભૂત છે તું તારા માંથી મને પોઝિટિવ એનર્જી આવે છે સંગાથ .હું જતો હોવ છું એણે કહ્યું કે કાલે આજ સમય પર અહિયાજ મલીશુને???ખબર ના પડી મને કે શરૂવાત મે કરી કે એણે??? પણ જે થતું હતું ને એકૈક તો ઉપરવાળા નો સારો એવો ઇશારો જણાતો હતો.. #ચા #coffe #અને #તું