જોઈ એમને હું,જોતો જ રહ્યો, મળી એમને હું ખુદ ને શોધતો રહ્યો, વાત તો એમ છે કે એ કંઈ વાત નથી જાણતી, હું એમની આંખો માં મારા માટે પ્રેમ શોધતો રહ્યો. ©Mahendrasinh(Mahi) આંખો માં પ્રેમ શોધતો રહ્યો.... #પ્રેમ #પ્રેમપંક્તિઓ #