ખુદમાં ડૂબી જવાની મજા અનોખી છે, ક્યારેક દરિયો થઈ જાવ તો ક્યારેક મોજું થઈ જાવ, મન ફાવે તો ઝરણું થઈ જાવ મનમાં આવે તો નદી થઈ વહી જાવ, ગાંડાતૂર તોફાનોથી ઉભરાવ ક્યારેક બસ શાંત થઈ ખુદમાં સમાઈ જાવ, ખુદમાં ડૂબી જવાની મજા અનોખી છે ને દુનિયાને લાગે આ કંઈક નોખી છે. ❤️❤️ #immersedinself #selflove #beingwithmyself #introvert #inmyworld #poemfrommetome #gujaratipoems #grishmapoems