Nojoto: Largest Storytelling Platform

દીવાની આંખે અજવાળું જન્મે એટલે હું સમજું એવું કે ન

દીવાની આંખે અજવાળું જન્મે એટલે હું સમજું એવું કે નક્કી આવી દિવાળી!
તારી સાથે સાથિયો પૂરું ઘરની ઓસરીએ બસ એજ આપણી મિજબાની. #દિવાળી#મિજબાની#દીવો#અજવાળું