Nojoto: Largest Storytelling Platform

White દરીયો ગમે છે આકાશ ગમે છે ધરતી ગમે છે પહાડ ગ

White દરીયો ગમે છે
આકાશ ગમે છે 
ધરતી ગમે છે
પહાડ ગમે છે 
રેતી ગમે છે પણ
ખબર નહી માણસ કેમ નથી ગમતો...

©Nimisha nakrani 
   life quotes sad

life quotes sad #Life

117 Views