સઘળુંય ધોવાઈને ચોખ્ખું થઈ જતું વરસતા વરસાદમાં, કાચા ને પાકા રસ્તા, લીલા ને સૂકા ઝાડવા, કે પછી જુના ને નવા ઘરના છાપરા, બસ એક માનવી જ રહી જતો ત્રસ્ત આ વાતાવરણમાં, કારણ વ્યસ્ત રહેતો કોરાધાકોર રહેવાની વેતરણમાં. 🖤🧡🧡🖤 #rain #rainythoughts #human #rainofemotions #gujaratipoem #yqbaba #yqmotabhai #grishmapoems