Nojoto: Largest Storytelling Platform

શું આવુ પુછવા વાળા લોકો પણ હકીકતમાં ખુશ હશે? શું એ

શું આવુ પુછવા વાળા લોકો પણ હકીકતમાં ખુશ હશે? શું એ લોકો ના સપના પુરા થતા હશે?
શું એ લોકો ના જીવનમાં કોઇ તકલીફ નહીં હોય?
એટલી તો સમજણ પડી ગયી કે પોતે તકલીફ મા હોય અને છતાં જે આવુ પુછે એ જ આપણા કહેવાય, બાકી બધા તો જરૂર હોય ત્યારે જ યાદ કરે. #તમે_ખુશ_છો Collaborating with YourQuote Motabhai #happiness #kemchho #howareyou #nintyfourthquote

shivamsoni3155

Shivam Soni

New Creator

#તમે_ખુશ_છો Collaborating with YourQuote Motabhai #Happiness #kemchho #HowAreYou #nintyfourthquote