Nojoto: Largest Storytelling Platform

........મોરપીંછ...... #મોરપીંછ ક્યારેય વિચાર્યું

........મોરપીંછ...... #મોરપીંછ

ક્યારેય વિચાર્યું છે ખરું કે આ *_મોરપીંછ_*  શાને _*શ્રીકૃષ્ણ*_ ના માથે ચડ્યું હશે ? 

એવી તો એની કંઈ પુણ્યતમ શક્તિ કે *_મોરપીંછ_*  _*ચક્રધર*_ ને આટલું  ગમ્યું હશે ?

રંગોથી મોહિત થાય એ બીજા તો *_મોરપીંછ_*  ને કેમ _*કાનજી*_ નું હૃદય નમ્યુ હશે ?