શ્રાવણ મર્મ શ્ર-સારા વિચારોનું જીવનમાં શ્રવણ થાય. આ-અકલ્પનિય કર્મની ગાથા ગવાય. વ-વાણી વર્તનમાં વિનમ્રતા રહે. ણ-રણછોડજી ની કૃપા બની રહે. તમારા જીવનને પ્રભુ શ્રાવણમાં શ્રવણ જેવું બનાવે શુભેચ્છાઓ #shravan #shiva #bholenath